Loading...
Please wait, while we are loading the content...
ગણિત: ધોરણ 3 (સેમેસ્ટર 1-2)
Content Provider | Gujarat Secondary and Higher Secondary Education Board |
---|---|
Author | યાદવ, રાધાબહેન પ્રજાપતિ, ભરત શાહ, ચિંતન ગોહેલ, સોનુ પટેલ, સંજય પટેલ, પ્રતીક પ્રજાપતિ, હિતેશ |
Editor | પરમાર, અશોક ઘોડાસરા, દીપ્તિ ઝાબુઆવાલા, કોમળ દેસાઈ, ધ્રુવ નાથાણી, નીલેષ પ્રજાપતિ, પ્રકાશ પ્રજાપતિ, સૂચિત ગોસ્વામી, પંકજગીર |
Description | ધોરણ 3ના ગણિતના આ પાઠયપુસ્તકમાં વિષયવસ્તુનું વિભાજન બે સત્રમાં કરવામાં આવ્યું છે. પ્રથમ સત્રમાં 999 સુધીનું સંખ્યાજ્ઞાન , સ્થાનકિંમત અને સંખ્યાઓની સરખામણી ,એકી -બેકી સંખ્યાઓ, ગુણાકાર 999થી વધે નહિ તેવા બે અને ત્રણ અંકવાળી સંખ્યાઓના એક અંકની સંખ્યા સાથે ગુણાકાર જેવા વિષયો સમાવેશ કરવામાં આવ્યો છે. દ્વિતીય સત્રમાં સમયમાં કૅલેન્ડરનું અર્થઘટન , કલાક-મિનિટનું પરસ્પર રૂપાંતર અને તેના સરવાળા, આકારોમાં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ ,પંચકોણ અને ષટ્કોણ જેવા ભૌમિતિક આકારો , નાણુંમાં એક,બે,પાંચ,દસ રૂપિયા સિક્કા અને નોટનો પરિચય ,નાણું રૂપિયા - પૈસાનું, લંબાઈમાં મીટર- સેન્ટીમેટરનું ,વજનમાં કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ અને ગુંજાશમાં લિટર -મિલી, બધાના સંભંધિત સરવાળા-બાદબાકી પરસ્પર રૂપાંતર સારી રીતે સમજાવામાં આવ્યું છે. |
Page Count | 216 |
File Size | 14553400 |
File Format | |
Language | Gujarati |
Publisher | Gujarat State Board of School Textbooks |
Publisher Date | 2014-01-01 |
Publisher Place | Gandhinagar |
Access Restriction | Open |
Subject Keyword | સરવાળા ગુણાકાર બાદબાકી વજન અપૂર્ણાંક |
Prerequisite Topic | ગણતરી |
Content Type | Text |
Educational Framework | Gujarat Secondary Education Board |
Educational Role | Student Teacher |
Educational Use | Classroom Reading |
Time Required | PT1H |
Education Level | Class III |
Resource Type | Text Book |
Subject | Mathematics |