Loading...
Please wait, while we are loading the content...
ગણિત: ધોરણ 4 (સેમેસ્ટર 1-2)
Content Provider | Gujarat Secondary and Higher Secondary Education Board |
---|---|
Author | યાદવ, રાધાબહેન પ્રજાપતિ, ભરત ગોહેલ, સોનુ શાહ, ચિંતન પ્રજાપતિ, હિતેશ પટેલ, સંજય |
Editor | પટેલ, પ્રતીક પરમાર, અશોક ઘોડાસરા, દીપ્તિ ઝાબુઆવાલા, કોમળ દેસાઈ, ધ્રુવ નાથાણી, નિલેશ પરમાર, રાજેન્દ્ર સિંહ |
Description | ગણિતના આ પાઠયપુસ્તક ધોરણ 4ના વિદ્યાર્તીઓ માટે છે. આ પાઠયપુસ્તકમાં વિષયવસ્તુનું વિભાજન બે સત્રમાં કરવામાં આવ્યું છે. પ્રથમ સત્રમાં 9999 સુધીનું સંખ્યાજ્ઞાન, ચડતો-ઉતરતો ક્રમ, સરવાળો 9999થી વધતો ન હોય તેવી ચાર અંકની બે કે ત્રણ સંખ્યાના સરવાળા, સમયમાં કૅલેન્ડરનું અર્થઘટન , કલાક-મિનિટનું પરસ્પર રૂપાંતર અને દ્વિતીય સત્રમાં ખૂણાનો પ્રકારો અને માપનમાં ખૂણાના પ્રકારો, અપૂર્ણાંક સમચ્છેદી, વિષમચ્છેદી, શુદ્ધ, અશુદ્ધ અપૂર્ણાંક, સમઅપૂર્ણાંક અને મિશ્ર સંખ્યા,નાણું રૂપિયા - પૈસાનું, લંબાઈમાં કિલોમીટર -મીટરમાં અને ગુંજાશમાં લિટર -મિલિનું પરસ્પર રૂપાંતર શીખવામાં આવે છે. ત્રણ કે ચાર પ્રકરણના અંતે બાળકોને ફરીથી મહાવરો પ્રાપ્ત થાય તે હેતુથી પુનરાવર્તન મુકવામાં આવ્યું છે. |
Page Count | 264 |
File Size | 25433338 |
File Format | |
Language | Gujarati |
Publisher | Gujarat State Board of School Textbooks |
Publisher Date | 2014-01-01 |
Publisher Place | Gandhinagar |
Access Restriction | Open |
Subject Keyword | રેખા રેખાખંડ કિરણ દશાંશ-અપૂર્ણાંક નાણું |
Prerequisite Topic | 999 સુધીનું સંખ્યાજ્ઞાન સ્થાનકિંમત અને સંખ્યાઓની સરખામણી કૅલેન્ડરનું અર્થઘટન કલાક-મિનિટનું પરસ્પર રૂપાંતર અને તેના સરવાળા |
Content Type | Text |
Educational Framework | Gujarat Secondary Education Board |
Educational Role | Student Teacher |
Educational Use | Classroom Reading |
Time Required | PT1H |
Education Level | Class IV |
Resource Type | Text Book |
Subject | Mathematics |