Loading...
Please wait, while we are loading the content...
ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી
Content Provider | Gujarat Secondary and Higher Secondary Education Board |
---|---|
Editor | આરોલકર, હર્ષલ |
Copyright Year | 2013 |
Description | આ ધોરણ 11 ના કમ્પ્યુટર અધ્યયન વિષયનું પ્રકરણ-11 'ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી' છે. ક્વેરી દ્વારા માહિતી કેવી રીતે મેળવી શકાય એ આ પ્રકરણમાં શીખવવામાં આવેલ છે. વિઝાર્ડ, ડીઝાઇન વ્યૂ અને SQL આદેશોની મદદથી ક્વેરીની રચના કેવી રીતે થાય એ સમજાવવામાં આવ્યું છે. પેરામીટર ક્વેરી કેવી રીતે ઉપયોગમાં લેવાય એ સમજાવાયું છે. પેરામીટર ક્વેરી રન કરતી વખતે અલગ અલગ કિમતથી કેવા પરિણામ આવે એ બતાવવામાં આવ્યું છે. આ સાથે સ્વાધ્યાય માટે આ પ્રકરણ આધારિત વર્ણનાત્મક તેમજ વૈકલ્પિક પ્રશ્નો પણ આપવામાં આવેલ છે. |
Page Count | 30 |
File Size | 9511312 |
File Format | |
Language | Gujarati |
Publisher | Gujarat State Board of School Textbooks |
Publisher Date | 2013-04-01 |
Publisher Place | Gandhinagar |
Access Restriction | Open |
Subject Keyword | ક્વેરી વિઝાર્ડ માપદંડ ઉમેરવા પેરામીટર ક્વેરી સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેન્ગવેજ ક્વેરી સુધારવી |
Prerequisite Topic | કમ્પ્યૂટર અધ્યયન ધોરણ 11 ના પ્રકરણ 1 થી 10 |
Content Type | Text |
Educational Framework | Gujarat Secondary Education Board |
Educational Role | Student Teacher |
Educational Use | Classroom Reading |
Time Required | PT2H |
Education Level | Class XI |
Resource Type | Text Book |
Subject | Computer Science and Information Technology |